Dial 112 ગુજરાતમાં લોન્ચ : અલગ-અલગ હેલ્પલાઈન નંબરના બદલે હવે એક ઈમરજન્સી નંબર 112 પર મળશે મદદ

Gujarat launched Dial 112 : ગુજરાત સરકારે તમામ ઇમરજન્સી સેવાઓ માટે એક જ નંબર શરૂ કર્યો છે. રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં આ ઇમરજન્સી નંબર લોન્ચ કર્યો હતો અને એક સાથે 500 થી વધુ વાહનોને લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે શાહે ગુજરાતને કાયદો અને વ્યવસ્થામાં નંબર વન ગણાવ્યું હતું

Dial 112 ગુજરાતમાં લોન્ચ : અલગ-અલગ હેલ્પલાઈન નંબરના બદલે હવે એક ઈમરજન્સી નંબર 112 પર મળશે મદદ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More