પત્રકાર રજત શર્માને ગાંધીનરમાં અપાશે આચાર્ય તુલસી સન્માન પુરસ્કાર, પદ્મ ભૂષણથી થઈ ચુક્યા છે સન્માનિત

Acharya Tulsi Samman Award: પદ્મ ભૂષણથી સન્માનિત રજત શર્માને પત્રકારત્વમાં તેમની પ્રતિબદ્ધતા, નિર્ભીકતા, મૂલ્ય આધારિત ચિંતનશીલતા અને માનવ મૂલ્યો પ્રત્યેની તેમની નિષ્ઠા બદલ આચાર્ય તુલસી સન્માનથી સન્માનિત કરાશે. આ કાર્યક્રમ ગાંધીનગરમાં યોજાશે.

પત્રકાર રજત શર્માને ગાંધીનરમાં અપાશે આચાર્ય તુલસી સન્માન પુરસ્કાર, પદ્મ ભૂષણથી થઈ ચુક્યા છે સન્માનિત

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More