એ મેઘલી રાતે પાકિસ્તાને દ્વારકા પર કર્યો હતો હુમલો, ભગવાન દ્વારકાધીશે પાકિસ્તાનનો અહંકાર ભાંગ્યો હતો!

Pakistan Attack On Dwarka : 1965 ની રાતે પાકિસ્તાને દ્વારકા પર હુમલો કર્યો હતો, ભગવાન દ્વારકાધીશજીની કૃપાથી એક પણ બોમ્બ ફૂટ્યો ન હતો, આ દિવસની દ્વારકામાં ખાસ ઉજવણી કરાય છે 

એ મેઘલી રાતે પાકિસ્તાને દ્વારકા પર કર્યો હતો હુમલો, ભગવાન દ્વારકાધીશે પાકિસ્તાનનો અહંકાર ભાંગ્યો હતો!

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More