પાટીદારોની બેઠકમાં હાર્દિક પટેલ ગેરહાજર : નારાજ નેતાઓએ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી

Hardik Patel Missing In Patidar Meeting : પાટીદાર આંદોલનના આગેવાનો વચ્ચે હાર્દિક પટેલની સૂચક પોસ્ટ.... પોસ્ટ કરી કહ્યું ધારાસભ્ય બન્યા બાદ શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને ભ્રષ્ટાચાર સામે લડી રહ્યો છું.. મારા જીવનનો મહત્વનો સમય સંઘર્ષ અને આંદોલનમાં વિતાવ્યો... સંઘર્ષનું શું પરિણામ આવશે તેની મને ખબર ન હતી...

પાટીદારોની બેઠકમાં હાર્દિક પટેલ ગેરહાજર : નારાજ નેતાઓએ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More