પતિ પત્ની ઔર વો : સુરત સામુહિક આપઘાત કેસમાં બેવફા પત્ની અને પ્રેમી સામે ફરિયાદ નોંધાઈ

Surat Family Suicide ; સુરતમાં સામૂહિક આપઘાત કેસમાં મહત્વનો ખુલાસો.. પત્નીના અન્ય પુરૂષ સાથે સંબંધ હોવાથી પતિએ બાળકો સાથે આપઘાત કર્યો.. પત્ની અને પ્રેમી સામે ફરિયાદ નોંધાઈ  

પતિ પત્ની ઔર વો : સુરત સામુહિક આપઘાત કેસમાં બેવફા પત્ની અને પ્રેમી સામે ફરિયાદ નોંધાઈ

About the Author

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.