બિન અનામત આયોગમાં નિમણૂક મુદ્દે પાટીદારોનું અલ્ટીમેટમ, સરકાર હવે આ દબાણને કેવી રીતે કરશે હેન્ડલ?

Gandhinagar News: ગુજરાતના અનેક આયોગ અને નિગમોમાં ચેરમેન અને ડિરેક્ટરોની નિમણૂક થઈ નથી. મોટા ભાગના આયોગ ખાલીખમ પડ્યા છે જેના કારણે વિવિધ સમાજના લોકો હેરાન થઈ રહ્યા છે. બિન અનામત આયોગમાં પણ ચેરમેન અને ડિરેક્ટરોની નિમણૂક માટે હવે પાટીદાર સમાજે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. જેની તારીખ પણ 25 ઓગસ્ટ રાખી છે. 

બિન અનામત આયોગમાં નિમણૂક મુદ્દે પાટીદારોનું અલ્ટીમેટમ, સરકાર હવે આ દબાણને કેવી રીતે કરશે હેન્ડલ?

About the Author

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.