પાટીદાર Vs ક્ષત્રિયની લડાઈમાં થયું સમાધાન, ગોંડલને મિરઝાપુર ગણાનારાઓને ગણેશ ગોંડલે આપ્યો જવાબ

Patidar Vs Rajputs In Gondal : ગોંડલમાં પાટીદાર યુવકને માર મારવા મામલે થયેલા વિવાદ બાદ જોરદાર વાકયુદ્ધ...ગોંડલને મિર્ઝાપુર ગણાવનારા પરસોત્તમ પીપળીયા પર પ્રહાર...અલ્પેશ ઢોલરિયા અને ગણેશ જાડેજાએ પીપળીયાને ગણાવ્યા આવારા તત્વો....

પાટીદાર Vs ક્ષત્રિયની લડાઈમાં થયું સમાધાન, ગોંડલને મિરઝાપુર ગણાનારાઓને ગણેશ ગોંડલે આપ્યો જવાબ

About the Author

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.