સુધરી જજો યુવાનો! ડેટિંગ એપ પર ચેટિંગ કરવું પડી શકે છે ભારે, આ કેસ તમારી આંખો ખોલી દેશે

Ahmedabad News: અમદાવાદના એક યુવકને ડેટિંગ એપ પર પરિચય કેવળવો ભારે પડ્યો છે. ડેટિંગ એપમાં પરિચયમાં આવેલ શખ્સોએ પોલીસ તરીકે ઓળખ આપી ચોરીનો ખોટો કેસ કરવાની ધમકી આપી 5 લાખ 90 હજાર પડાવ્યા. અંતે યુવકે કંટાળી આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી અન્ય ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. 

સુધરી જજો યુવાનો! ડેટિંગ એપ પર ચેટિંગ કરવું પડી શકે છે ભારે, આ કેસ તમારી આંખો ખોલી દેશે

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.