નિકોલમાં PM મોદીની જંગી સભા, ગુજરાત મેન્યુફેક્ચકિંગ હબ બન્યું: વડાપ્રધાન

PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. પીએમ મોદીએ હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ-ખોડલધામ સુધી રોડ શો યોજ્યો હતો. પ્રધાનમંત્રી મોદીના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. પીએમની એક ઝલક જોવા માટે લોકો ઉમટ્યા છે. પ્રધાનમંત્રીના રોડ શોમાં ઓપરેશન સિંદૂરની ઝલક જોવા મળી રહી છે.  

 નિકોલમાં PM મોદીની જંગી સભા, ગુજરાત મેન્યુફેક્ચકિંગ હબ બન્યું: વડાપ્રધાન
Source: Bureau