15 નવેમ્બરે પીએમ મોદી ગુજરાતના આ પ્રખ્યાત ધામની મુલાકાત કરશે, આદિવાસીઓનું પૂજનીય સ્થળ છે!

PM Modi Visit Dev Mogra Dham : પીએમ મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન દેવ મોગરા ધામની મુલાકાત લેશે. જનજાતિય દિવસની ઉજવણીના ભાગરૂપે પીએમ મોદી આવી રહ્યા છે ગુજરાત. આદિજાતી સમાજના કુળદેવી છે પાંડોરી માતા. 15 નવેમ્બર ના રોજ પીએમ મોદી આવી રહ્યા છે ગુજરાત. જાણો મંદિરનો પૌરાણિક ઇતિહાસ

15 નવેમ્બરે પીએમ મોદી ગુજરાતના આ પ્રખ્યાત ધામની મુલાકાત કરશે, આદિવાસીઓનું પૂજનીય સ્થળ છે!

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More