'દાડમ'માં તો દશા બેઠી, ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોની મુશ્કેલી વધી, નુકસાની વેઠવાનો વારો આવ્યો

ખેડૂતો મહામહેનતે ખેતરમાં કોઈ પાકનું ઉત્પાદન કરે છે. પરંતુ જ્યારે ખેડૂત તે પાક વેચવા જાય ત્યારે તેના ભાવ ઘટી જાય તો ભારે નુકસાની ઉઠાવવી પડે છે. મોરબીમાં દાડમની ખેતી કરતા ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે.

 'દાડમ'માં તો દશા બેઠી, ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોની મુશ્કેલી વધી, નુકસાની વેઠવાનો વારો આવ્યો
Source: Bureau