ગુજરાતના આ મોટા શહેરના પ્રોપર્ટીના ભાવમાં 20 ટકાનો ઘટાડો, રોકાણ કરવું હોય તો કરી લેજો

Rajkot Property Market : રાજ્યભરમાં બાંધકામ ક્ષેત્રે જોવા મળી રહી છે મંદી. રાજકોટમાં મિલકતોની કિંમતમાં 20 ટકાનો ઘટાડો. ફ્લેવર બેડના નિયમના કારણે પ્લાન કમ્પલિશન અટક્યા

ગુજરાતના આ મોટા શહેરના પ્રોપર્ટીના ભાવમાં 20 ટકાનો ઘટાડો, રોકાણ કરવું હોય તો કરી લેજો

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More