અશાંત ધારો છતાં વિધર્મીને મિલકત તબદીલ થતાં ભારે વિરોધ, આણંદના રહીશો જંગે ચઢ્યા

The Ashant Dhara Law : આણંદના અશાંત ધારા અંતર્ગત આવતી એક પ્રોપર્ટીનું વિધર્મીને વેચાણ કરતા સ્થાનિકોએ એકઠા થઈને વિરોધ દર્શાવ્યો હતો  

અશાંત ધારો છતાં વિધર્મીને મિલકત તબદીલ થતાં ભારે વિરોધ, આણંદના રહીશો જંગે ચઢ્યા

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.