રાહુલ ગાંધીને ગુજરાતમાં રસ પડ્યો! આવતીકાલે ફરી આવશે, બેક ટુ બેક મીટિંગ કરશે

Rahul Gandhi Gujarat Visit : રાહુલ ગાંધીના ગુજરાત કાર્યક્રમ ગોઠવાયો...આવતીકાલે અમદાવાદમાં નિરીક્ષકો સાથે ઓરિએન્ટેશન બેઠક... 16 એપ્રિલે સંગઠન સર્જન અભિયાનનો મોડાસાથી પ્રારંભ કરાવશે

રાહુલ ગાંધીને ગુજરાતમાં રસ પડ્યો! આવતીકાલે ફરી આવશે, બેક ટુ બેક મીટિંગ કરશે
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More