રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે, નવા કોંગ્રેસની રચના માટે આપ્યા આ સંકેત

Rahul Gandhi Gujarat Visit : રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાતની મુલાકાતે... અરવલ્લીના મોડાસામાં 15 અને 16 એપ્રિલે યોજાશે રાહુલ ગાંધીનો કાર્યક્રમ... બુથ સ્તર પર કોંગ્રેસને મજબૂત કરવાનો પ્રયાસ... રાહુલ ગાંધીના આગમન પહેલા કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ...

રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે, નવા કોંગ્રેસની રચના માટે આપ્યા આ સંકેત
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More