ગુજરાત કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ થશે, રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે, કરશે નવી જાહેરાત

Gujarat Congress : કોંગ્રેસની કમિટિમાં વર્ષોથી એક જગ્યાએ ચીપકી રહેલા નેતાઓને સાઈડલાઇન કરાશે. પાર્ટીમાં યુવા નેતાઓને મહત્વની જવાબદારી મળી શકે છે. બીજી હરોળના સિનિયર નેતાઓના સંગઠનમાં મહત્વની ભૂમિકા મળશે

ગુજરાત કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ થશે, રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે, કરશે નવી જાહેરાત

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More