રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતમાં, કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા માટે આવું છે પ્લાનિંગ

Rahul Gandhi Gujarat Visit :  ગુજરાત કૉંગ્રેસમાં નવા પ્રાણ ફુંકવા માટે રાહુલ ગાંધી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે.... આજે અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ સાથે કરશે બેઠક,, આવતી કાલે મોડાસાથી સંગઠન સર્જન અભિયાનનો કરાવશે પ્રારંભ...

રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતમાં, કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા માટે આવું છે પ્લાનિંગ
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More