રાહુલ ગાંધી 40 દિવસમાં બીજીવાર આવશે ગુજરાત! તુષાર ચૌધરીનો AAPને લઈને મોટો ઘટસ્ફોટ

Rahul Gandhi Gujarat Visit: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 40 દિવસમાં બીજીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જે કોંગ્રેસના મિશન 2027 માટેની ગંભીરતા દર્શાવે છે. સુરતમાં યોજાનારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની શિબિરમાં તેઓ હાજરી આપશે, જ્યાં પક્ષને સ્થાનિક સ્તરે મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

રાહુલ ગાંધી 40 દિવસમાં બીજીવાર આવશે ગુજરાત! તુષાર ચૌધરીનો AAPને લઈને મોટો ઘટસ્ફોટ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.