એપ્રિલની આ તારીખોએ ફરી ગાજવીજ સાથે આવશે વરસાદ, અંબાલાલની નવી આગાહી

Ambalal Patel Prediction : એપ્રિલ મહિનાના હવામાનમાં આવશે મોટા ફેરફાર... હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી... એપ્રિલમાં આકરી ગરમી પડશે અને માવઠું પણ આવશે... ખેડૂતોને ચિંતા થાય તેવી અંબાલાલ પટેલની આગાહી

એપ્રિલની આ તારીખોએ ફરી ગાજવીજ સાથે આવશે વરસાદ, અંબાલાલની નવી આગાહી
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More