ફોઈ નીકળી અઠંગ ખેલાડી! મિલકત માટે ભત્રીજીનું અપહરણ કર્યું, મગજ ચકરાવે તેવી ક્રાઈમ સ્ટોરી

Rajkot Kidnapping Case : રાજકોટમાં એક વેપારીએ વારસાઈ હકમાંથી બહેનનું નામ ઓછું કરી દેતા ગુસ્સામાં આવેલી બહેને ભત્રીજીનું જ અપહરણ કરી લીધું 
 

ફોઈ નીકળી અઠંગ ખેલાડી! મિલકત માટે ભત્રીજીનું અપહરણ કર્યું, મગજ ચકરાવે તેવી ક્રાઈમ સ્ટોરી

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.