ભાજપમાં કોઈની સાડાબારી ન રાખતા અને તડ ને ફડ બોલતા રામ મોકરીયાની નવી પોસ્ટથી મોરેમોરો થયો

Rambhai Mokariya Post Viral : રાજકોટ ભાજપમાં તડ અને ફડ કહેવા માટે જાણીતા અને કોઈની સાડીબાર નહી રાખનાર સાંસદ રામભાઈ મોકરીયાની બે પોસ્ટે રાજકોટ ભાજપમાં ખળભળાટ મચાવ્યો 

ભાજપમાં કોઈની સાડાબારી ન રાખતા અને તડ ને ફડ બોલતા રામ મોકરીયાની નવી પોસ્ટથી મોરેમોરો થયો
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More