પતિને છોડીને ભત્રીજાના પ્રેમમાં પડેલી મહિલાનું સારવારમાં મોત, પતિએ જ મારી હતી ગોળી

Rajkot Husband Killed Wife : રાજકોટમાં લગ્નેતર સંબંધોનો આવ્યો કરૂણ અંત,,પતિએ ફાયરિંગ કરતા પત્નીનું સારવાર દરમિયાન થયુ મોત...પતિએ પણ કરી લીધો આપઘાત...અન્ય સાથે સંબંધ હોવાની આશંકાએ પતિએ મારી હતી ગોળી...
 

પતિને છોડીને ભત્રીજાના પ્રેમમાં પડેલી મહિલાનું સારવારમાં મોત, પતિએ જ મારી હતી ગોળી

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More