સંબંધોની હત્યા! દોહિત્રએ નાનાની હત્યા કરી લાશ સળગાવી દીધી, ભેદ ખૂલ્યો તો થયો ચોંકાવનારો ખુલાસો

Rajkot Crime News : હવે એવો સમય આવી ગયો છે કે, સંબંધોની હત્યા થઈ રહી છે. પારિવારિક ઝગડા ક્રાઈમમાં પરિણમી રહ્યાં છે, ત્યારે રાજકોટમાં એક વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો તો ચોંકાવનારો ખુલાસો થયો 
 

સંબંધોની હત્યા! દોહિત્રએ નાનાની હત્યા કરી લાશ સળગાવી દીધી, ભેદ ખૂલ્યો તો થયો ચોંકાવનારો ખુલાસો
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More