રાજકોટમાં ગરબાના નામે ઘતિંગ! ડીજે પર ગરબાને બદલે હોલિવુડ-બોલિવુડ ગીતો વગાડાયા

Controversy In Garba : નવરાત્રિમાં ભાન ભૂલ્યા આયોજકો. રાજકોટનાં પ્રખ્યાત નીલ સિટી ક્લબનાં ગરબા ફરી આવ્યા વિવાદમાં, અંગ્રેજી અને બોલિવૂડના ગીતો પર ઠુમકા લાગતા હિન્દુ સંગઠનોમાં રોષ
 

રાજકોટમાં ગરબાના નામે ઘતિંગ! ડીજે પર ગરબાને બદલે હોલિવુડ-બોલિવુડ ગીતો વગાડાયા

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More