રાજકોટના સરકારી એન્જિનિયરોએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું, અંડરપાસમાં પાણીના નિકાલની સુવિધા જ મૂકવાની ભૂલી ગયા

લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલું અંડરપાસ નાળું એન્જિનિયરોના પાપે ખુલ્લું મુકાયું નથી! ચોમાસામાં વાહન વ્યવહાર અટકે નહીં તે માટે અંડરપાસ નાળુ બનાવવામાં આવ્યું હતું. પરંતું મનપાના એન્જિનિયરોની બુદ્ધિ ક્ષમતા અને કેવા તજજ્ઞો છે તે વિશેનું ઉત્તમ ઉદાહરણ છે આ અંડર પાસ નાળું. લાખો રૂપિયાના ખર્ચે અંદર પાસ નાલુ બનાવ્યું પરંતુ પાણી નિકાલ વ્યવસ્થા જ ભુલાઈ ગઈ.. 
રાજકોટના સરકારી એન્જિનિયરોએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું, અંડરપાસમાં પાણીના નિકાલની સુવિધા જ મૂકવાની ભૂલી ગયા

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.