રાજકોટ પોલીસ વડાનું ગુનેગારોને અલ્ટીમેટમ : બે કે વધુ ગુનામાં ઝડપાયેલા સુધરી જજો, નહિ તો...

Rajkot Police : રાજકોટના ગોંડલમાં બે કે વધુ ગુનામાં ઝડપાયેલા ગુનેગારોને અલ્ટિમેટમ.... જિલ્લામાં પહેલીવાર ગુનેગારોને સુધારવા માટે અનોખો અભિગમ અપનાવ્યો.... જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે ગુનેગારોને સુધરી જવા આપી ચેતવણી...ગુનાખોરી સામે કડક કાર્યવાહી કરવાની આપી સૂચના

રાજકોટ પોલીસ વડાનું ગુનેગારોને અલ્ટીમેટમ : બે કે વધુ ગુનામાં ઝડપાયેલા સુધરી જજો, નહિ તો...

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.