રાજકોટમાં આતંક ફેલાવનાર મુરઘા ગેંગ અને પેંડા ગેંગનો પાવર ઉતર્યો! પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું

Rajkot Gangwar : રંગીલા રાજકોટમાં ફાયરિંગ કરીને શાંતિ ડહોળનારા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ, પોલીસે મુરઘા ગેંગના સાગરિતોનો કાઢ્યો વરઘોડો, મુરઘા ગેંગ અને પેંડા ગેંગે સામ-સામે કર્યું હતું ફાયરિંગ...
 

રાજકોટમાં આતંક ફેલાવનાર મુરઘા ગેંગ અને પેંડા ગેંગનો પાવર ઉતર્યો! પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More