હવે હાર્દિકસિંહ જાડેજાનું સત્ય સામે આવશે, રીબડા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનારા આખરે પકડાયા

Gondal Ribda Firing : રાજકોટના રીબડામાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનાર શખ્સો ઉત્તરપ્રદેશથી પકડાયા. સાંજ સુધીમાં પોલીસ બંને આરોપીને રાજકોટ લાવશે

હવે હાર્દિકસિંહ જાડેજાનું સત્ય સામે આવશે, રીબડા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનારા આખરે પકડાયા
Source: Bureau