સફાઈ કામદારોના પગારમાં દાનત બગાડી! રાજકોટમાં સફાઈ કોન્ટ્રાક્ટમાં કરોડોનું કૌભાંડ આચરાયું

Rajkot Cleaning Contract Scam : રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કામદારોના કોન્ટ્રાક્ટમાં કરોડોના કૌભાંડનો આરોપ... PF, ESIC અને બોનસમાં આચરવામાં આવ્યું કૌભાંડ..અધિકારીઓની સંડોવણી હોવાનો આરોપ લાગતા ખળભળાટ

સફાઈ કામદારોના પગારમાં દાનત બગાડી! રાજકોટમાં સફાઈ કોન્ટ્રાક્ટમાં કરોડોનું કૌભાંડ આચરાયું
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More