Photos : દર્શના જરદોશે સીઆર પાટીલને બાંધી રાખડી, ભેટમાં માંગ્યું ગુજરાતની બહેન-દીકરીઓની રક્ષાનું વચન

આવતીકાલે રક્ષાબંધનનું પર્વ છે, ત્યારે સુરતમાં અનોખી રક્ષાબંધન (raksha bandhan) ની ઉજવણી જોવા મળી. ભાજપના સાંસદે નવસારીના સાંસદને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. સુરતના સાંસદ દર્શના જરદોશે (darshana jardosh) ભાજપના અધ્યક્ષ સી આર પાટીલને રાખડી બાંધી. દર્શના જરદોશે સીઆર પાટીલ (cr patil) ને રાખડી બાંધી તેમના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થય માટેની પ્રાર્થના કરી છે. 

Updated By: Aug 21, 2021, 03:23 PM IST
Photos : દર્શના જરદોશે સીઆર પાટીલને બાંધી રાખડી, ભેટમાં માંગ્યું ગુજરાતની બહેન-દીકરીઓની રક્ષાનું વચન

તેજશ મોદી/સુરત :આવતીકાલે રક્ષાબંધનનું પર્વ છે, ત્યારે સુરતમાં અનોખી રક્ષાબંધન (raksha bandhan) ની ઉજવણી જોવા મળી. ભાજપના સાંસદે નવસારીના સાંસદને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. સુરતના સાંસદ દર્શના જરદોશે (darshana jardosh) ભાજપના અધ્યક્ષ સી આર પાટીલને રાખડી બાંધી. દર્શના જરદોશે સીઆર પાટીલ (cr patil) ને રાખડી બાંધી તેમના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થય માટેની પ્રાર્થના કરી છે. 

No description available.

સુરતના સાંસદ દર્શના જરદોશ હાલ કેન્દ્રિય રેલવે અને કાપડ રાજ્યમંત્રી છે. તો નવસારીના સાંસદ સીઆર પાટીલ ભાજપ (BJP) પ્રદેશ અધ્યક્ષ છે.  

No description available.

સીઆર પાટીલને રાખડી બાંધીને દર્શના જરદોશે તેમની પાસેથી ગુજરાતની તમામ માતાઓ-દીકરીઓ અને રાજ્યના રક્ષા માટેની ભેટ માંગી હતી.