અમદાવાદથી માત્ર 4 કલાકમાં સોમનાથ પહોંચાશે, સૌરાષ્ટ્ર સડસડાટ પહોંચાડે તેવો બની રહ્યો છે રોડ

Ahmedabad To Somnath : એકવાર સોમનાથ દ્વારકા એક્સપ્રેસ બનીને તૈયાર થઈ જશે તેના બાદ અમદાવાદથી સોમનાથ જવુ એકદમ સરળ બની જશે   

અમદાવાદથી માત્ર 4 કલાકમાં સોમનાથ પહોંચાશે, સૌરાષ્ટ્ર સડસડાટ પહોંચાડે તેવો બની રહ્યો છે રોડ
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More