)
GSRTC Conductor Recruitment 2025: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એ દિવ્યાંગ ઉમેદવારો માટે કંડક્ટરની કુલ 571 જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી ખાસ ઝુંબેશ હેઠળ દિવ્યાંગ અનામત જગ્યાઓની ઘટને પૂરી કરવા માટે કરવામાં આવી રહી છે. ઉમેદવારોની પસંદગી ફિક્સ પગારના ધોરણે કરવામાં આવશે.
પગાર અને જગ્યાની વિગતો
અરજી પ્રક્રિયા
અરજી કરતી વખતે, ઉમેદવારોએ પોતાનો ફોટોગ્રાફ (10 KB થી વધુ નહિ) અને સહી (10 KB થી વધુ નહિ) અપલોડ કરવાની રહેશે. ફોટાનું માપ 5 સે.મી. ઊંચાઈ અને 3.6 સે.મી. પહોળાઈ તથા સહીનું માપ 2.5 સે.મી. ઊંચાઈ અને 7.5 સે.મી. પહોળાઈ રાખવાનું રહેશે. બંને jpg ફોર્મેટમાં હોવા જોઈએ. ધ્યાન રાખો કે અરજીપત્રકમાં માત્ર પોતાનો જ ફોટો અને સહી અપલોડ કરવી, અન્યથા અરજી રદ થઈ શકે છે.
મહત્વપૂર્ણ સૂચનાઓ