Gujarat Politics: માત્ર ગોપાલ ઈટાલિયાનું રાજીનામું નહીં, આ હતો અસલી પ્લાન, જાણો Inside Story

Gujarat Politics: ગુજરાતમાં કેટલાક દિવસથી કાના અને ગોપાલ વચ્ચે મોરબીમાં મોરેમોરો ચર્ચાઓ છે. કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચીને ખેલ કરી રહ્યાં છે પણ શું તમે જાણો છો કે આ પાછળ માસ્ટર માઈન્ડ કોણ છે. ભાજપમાં હાઈકમાન્ડના આદેશ વિના પત્તું પણ ન હલી ન શકે તેવી કડકાઈ વચ્ચે કાંતિ અમૃતિયા સીધું રાજીનામું આપવા પહોચ્યા છે. તો જાણી લો આ છે ઈનસાઈડ સ્ટોરી

 Gujarat Politics: માત્ર ગોપાલ ઈટાલિયાનું રાજીનામું નહીં, આ હતો અસલી પ્લાન, જાણો Inside Story

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.