રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાનું આખરે સરેન્ડર: પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં કોર્ટમાં હાજર

Anirudhsinh Jadeja surrender: રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાનું આખરે સરેન્ડર. પૂર્વ MLA પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજાનું સરેન્ડર. ગોંડલ કોર્ટમાં અનિરૂદ્ધસિંહ જાડેજાનું સરેન્ડર. ગોંડલથી જૂનાગઢ જેલમાં રવાના કરે તેવા સંકેતો. સુપ્રીમ કોર્ટે રાત્રે 8 વાગ્યા સુધી સરેન્ડરનો કર્યો હતો આદેશ. છેલ્લા 2 દિવસથી સરેન્ડરને લઈને ન્યાયિક લડત ચાલુ હતુ. ગઇકાલે સરેન્ડર પૂર્વે સુપ્રીમ કોર્ટે એક સપ્તાહની મુદતનો સ્ટે આપ્યો હતો. આજે સવારે સુપ્રીમે સ્ટે રદ કરી આજે સરેન્ડરનો આદેશ કર્યો હતો.

રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાનું આખરે સરેન્ડર: પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં કોર્ટમાં હાજર

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More