ખેરાલુમાં ભાજપના પૂર્વ ધારાસભ્યના ખેતરમાં ચોરી! ચંદનના બે વૃક્ષોની ચોરી, સમગ્ર પંથકમાં ચિંતાનું મોજું

Sandalwood Robbery: ખેરાલુ તાલુકા માં ચંદન ચોરો બેફામ. ભાજપ નેતાના જ ફાર્મંમાથી ચંદન ચોરી ગયા. ખેરાલુ ભાજપના પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર ના ખેતરમાં ચોરી. પૂર્વ ભાજપ ધારા સભ્યના ખેતરમાં વાવેલ ચંદનના ઝાડ કાપી ગયા. અંદાજીત 60 હજારની કિંમતના ચંદનના લાકડાની કરી ચોરી. ખેતરમાં વાવેતર કરેલા બે ચંદન વૃક્ષ કાપી તસ્કરો થયા ફરાર. ખેરાલુ પોલીસે ભાજપ નેતાની ફરિયાદ લઈ શરૂ કરી તપાસ.

ખેરાલુમાં ભાજપના પૂર્વ ધારાસભ્યના ખેતરમાં ચોરી! ચંદનના બે વૃક્ષોની ચોરી, સમગ્ર પંથકમાં ચિંતાનું મોજું
Source: Bureau

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More