ભુજની સંસ્કાર કોલેજમાં 'અમદાવાદવાળી'! એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીનું ગળું કાપી નાખ્યું! હાલત ગંભીર

Girl attacked with knife in Sanskar College, Bhuj: સ્કૂલમાંથી છરી ચાકુનો હવા કોલેજ સુધી પહોંચ્યો. ભુજની સંસ્કાર કોલેજની ઘટના. બીસીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતી ને યુવકે છરી મારતા ગંભીર હાલત માં હોસ્પિટલ ખસેડાઈ. યુવતીને બચાવવા વચ્ચે પડેલો સાથી મિત્ર પણ ઘાયલ. બંનેને જીકે જનરલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાય જ્યાં યુવતીની હાલત ગંભીર. હુમલો કરનાર યુવક ગાડી અને છરી મૂકીને ત્યાંથી પોબારા ભણી ગયો પોલીસે તાત્કાલિક સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી

ભુજની સંસ્કાર કોલેજમાં 'અમદાવાદવાળી'! એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીનું ગળું કાપી નાખ્યું! હાલત ગંભીર

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.