છેક ગાંધીનગર પહોંચ્યો રાજકોટનો મેળો, ગુજરાતના સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળાને સરકારી તંત્રનું 'ગ્રહણ'!

Saurastra LokMelo : જન્માષ્ટમી લોકમેળાને SOP નું ગ્રહણ લાગ્યું, TRP ગેમઝોન બાદ લોકમેળામાં જો'ખમ લેતા ડરતું તંત્ર! ભાતીગળ સંસ્કૃતિની માત્ર વાતો જ નીકળી! જવાબદારીમાંથી છટકવા તંત્રએ SOP આગળ ધરી...
 

છેક ગાંધીનગર પહોંચ્યો રાજકોટનો મેળો, ગુજરાતના સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળાને સરકારી તંત્રનું 'ગ્રહણ'!
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More