ગુજરાતના 34 કિલોમીટરના આ હાઈવે પર એક પણ ટ્રાફિક સિગ્નલ નહિ હોય, સડસડાટ દોડશે ગાડી

SG Highway : ગાંધીનગરના ચ-0 સર્કલથી સનાથલ સુધીના હાઈવે પર એક પણ સિગ્નલ નહીં હોય. ગુજરાતનો પ્રથમ ઝીરો ટ્રાફિક સિગ્નલવાળો રોડ બનશે 34 કિલોમીટરનો એસજી હાઈવે 

ગુજરાતના 34 કિલોમીટરના આ હાઈવે પર એક પણ ટ્રાફિક સિગ્નલ નહિ હોય, સડસડાટ દોડશે ગાડી
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More