અડધા ગુજરાતમાં મિની વાવાઝોડું ફૂંકાયું, 10 તાલુકમાં વીજળીના કડાકા સાથે ત્રાટક્યો વરસાદ, ગોંડલમાં તારાજી સર્જાઈ

Gujarat Weather Forecast : ગુજરાતના 10 તાલુકામાં નોંધાયો વરસાદ... રાજકોટમાં સૌથી વધુ 2.5 ઈંચ વરસ્યો... હજુ 6 દિવસ વરસાદની હવામાનની આગાહી... કમોસમી વરસાદે ફરીથી સર્જી ભારે તારાજી... સુરેન્દ્રનગરમાં 30થી વધુ ઘરોને થયું નુકસાન તો રાજકોટના ગોંડલમાં હોસ્પિટલના કાચ પણ તૂટ્યા...

અડધા ગુજરાતમાં મિની વાવાઝોડું ફૂંકાયું, 10 તાલુકમાં વીજળીના કડાકા સાથે ત્રાટક્યો વરસાદ, ગોંડલમાં તારાજી સર્જાઈ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.