વિસાવદર બન્યું ગુજરાતના રાજકારણનું નવું એપીસેન્ટર, શંકરસિંહ વાઘેલાએ પોતાની પાર્ટીનો ઉમેદવાર જાહેર કર્યો

Shankarsinh Vaghela In Visavadar : પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સર્વેસર્વા શંકરસિંહ વાઘેલાએ પોતાની પાર્ટીના ઉમેદવારની જાહેરાત કરી... જાંબુની સરપંચ લાલજી કોટડીયાના નામની જાહેરાત 

વિસાવદર બન્યું ગુજરાતના રાજકારણનું નવું એપીસેન્ટર, શંકરસિંહ વાઘેલાએ પોતાની પાર્ટીનો ઉમેદવાર જાહેર કર્યો

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.