કેશુભાઈના ગઢમાં બાપુની એન્ટ્રી, વિસાવદરની પેટાચૂંટણીમાં શંકરસિંહે ઝંપલાવ્યું, હવે ગુજરાતમાં થશે મોટો ખેલ

Shankarsinh Vaghela In Visavadar : જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ, AAP બાદ હવે શંકરસિંહ વાઘેલા મેદાનમાં.....પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ જૂનાગઢમાં યોજી બેઠક..આજે શંકરસિંહ વાઘેલે વિસાવદરની કા્ર્યકર્તાઓ સાથે યોજશે બેઠક...

કેશુભાઈના ગઢમાં બાપુની એન્ટ્રી, વિસાવદરની પેટાચૂંટણીમાં શંકરસિંહે ઝંપલાવ્યું, હવે ગુજરાતમાં થશે મોટો ખેલ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More