અહો આશ્ચર્યમ્! શૌચાલય તોડી બે મહિનાથી અહીં ધમધમે છે ભજિયાની દુકાન, AMC નિદ્રાધીન

Ahmdabad News: અમદાવાદમાં વર્ષો પહેલા એકથી બે લાખની કિંમતમાં બનેલા શૌચાલય મ્યુનિ. કોર્પોરેશનની મંજૂરી વગર રાતોરાત તોડીને દુકાન અથવા તો દુકાન સામેની જગ્યા ખુલ્લી કરી દેવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. જેની સામે મ્યુનિ.કોર્પોરેશન પગલાં ભરવાના બદલે ચૂપકિદી સેવી રહ્યું છે. શાસ્ત્રીનગર બાદ હવે શાહપુરનું શૌચાલય જમીનદોસ્ત કરાયું છે. આ ઘટનામાં ભાજપના હોદ્દેદારના મળતિયાઓનું કારસ્તાન ખૂલ્યું છે.

અહો આશ્ચર્યમ્! શૌચાલય તોડી બે મહિનાથી અહીં ધમધમે છે ભજિયાની દુકાન, AMC નિદ્રાધીન

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More