મુસાફરોને ચીરીને નીકળી બસ, રાજકોટ સિટી બસ અકસ્માતના રુંવાડા ઉભા કરી દેતા CCTV

Rajkot Bus Accident CCTV : રાજકોટમાં અકસ્માત સર્જનાર ડ્રાઈવરની બેદરકારીનો વધુ એક પુરાવો..બસની બ્રેક ફેઈલ ન હોવાનો RTOની તપાસમાં થયો ખુલાસો...સિટી બસનું સંચાલન કરતી કંપનીના બિલ રોકવાનો RMCનો નિર્ણય...
 

મુસાફરોને ચીરીને નીકળી બસ, રાજકોટ સિટી બસ અકસ્માતના રુંવાડા ઉભા કરી દેતા CCTV
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More