બે બહેનોએ એકસાથે દુનિયામાંથી વિદાય લીધી, એક બહેનનો મૃતદેહ જોઈ બીજી બહેન પણ ઢળી પડી

Sisters Death Together : ગુજરાતના વલસાડમાં હાઈ બ્લડ પ્રેશરથી પીડિત બે બહેનો એક જ દિવસે સિવિલ હોસ્પિટલમાં થોડીવારમાં મૃત્યુ પામી. આ ઘટના સીસીટીવીમાં કેદ થતાં જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો  
 

બે બહેનોએ એકસાથે દુનિયામાંથી વિદાય લીધી, એક બહેનનો મૃતદેહ જોઈ બીજી બહેન પણ ઢળી પડી

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.