જે પુત્રને દેવુ કરીને વિદેશ ભણવા મોકલ્યો તે ઘડપણનો સહારો બનવાને બદલે હત્યારો બની ગયો! અમદાવાદમાં કમકમાટીભરી ઘટના

Ahmdabad News: સોલા સતાધાર ચાર રસ્તા પાસે આવેલા વર્ધમાન કૃપા ફ્લેટમાં રહેતા યુવકના લગ્ન થતા ન હોવાને કારણે ઘરમાં અવારનવાર ઝઘડા કરવાની સાથે માતા-પિતા અને બહેન સાથે અનેકવાર મારામારી કરતો હતો. પરંતુ, મંગળવારે રાતના સમયે તેણે લગ્ન બાબતે માતાને માર મારતા આંતરિક ઇજાઓ પહોંચી હતી. સારવાર માટે તેમને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજતા સોલા પોલીસે હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.
 

જે પુત્રને દેવુ કરીને વિદેશ ભણવા મોકલ્યો તે ઘડપણનો સહારો બનવાને બદલે હત્યારો બની ગયો! અમદાવાદમાં કમકમાટીભરી ઘટના

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More