આવી રહ્યો છે મહાખતરો! ગુજરાતમાં સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ

Dwarka Rain Update: દ્વારકામાં હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી બાદ સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ. વરસાદની શરૂઆત વીજળીના કડાકા-ભડાકા સાથે થઈ. જેના પગલે ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જિલ્લા તંત્ર દ્વારા એક કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે

આવી રહ્યો છે મહાખતરો! ગુજરાતમાં સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More