ગુજરાતના આ બોર્ડર પર કંઈ પણ થશે તો સાયરન વાગશે, 122 ગામોમાં મૂકાઈ એલર્ટ સિસ્ટમ

Siren At Gujarat Borders : સરહદી સીમાની સુરક્ષા હવે વધુ મજબૂત.. બનાસકાંઠાના સરહદી ગામો સાયરન સિસ્ટમથી સજ્જ... સરહદી વાવ-સુઈગામ તાલુકાના તમામ 122 ગામો સાયરન એલર્ટ સિસ્ટમથી સજ્જ કરાયા 
 

ગુજરાતના આ બોર્ડર પર કંઈ પણ થશે તો સાયરન વાગશે, 122 ગામોમાં મૂકાઈ એલર્ટ સિસ્ટમ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More