બીમાર પડ્યું ગુજરાતનું આ શહેર, રોગચાળાનો આ કહેર કાબૂમાં નહિ આવે તો આવશે આફત

Pandemic In Surat : સ્માર્ટ અને સ્વસ્છ સિટી ગણાતા સુરતાં રોગચાળો વકર્યો, દર્દી એટલા વધ્યા કે ખૂટી પડ્યા બેડ.... એક બેડ પર બે દર્દીને સારવાર લેવાની જરૂર પડી... બાળકોમાં વધ્યો પાણીજન્ય રોગચાળો... 48 કલાકમાં બે બાળકોના થયા મોત... શહેરભરમાં ડેન્ગ્યૂ, મલેરિયાના કેસમાં વધારો

બીમાર પડ્યું ગુજરાતનું આ શહેર, રોગચાળાનો આ કહેર કાબૂમાં નહિ આવે તો આવશે આફત

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More