ગુજરાત મોડલ નાપાસ! દેશના સૌથી સ્વચ્છ શહેરમાં ઇન્દોર જેવી સ્થિતિની ભીતિ, પાણીના 4659 સેમ્પલ ટેસ્ટમાં ફેલ

Surat Water Sample Fail : સુરતમાં દૂષિત પાણીને લઈને તંત્ર એક્શનમાં... અગાઉ લેવાયેલા પાણીના નમૂના થયા ફેલ... અલગ અલગ પાણીના 4600થી વધુ નમૂના ફેલ થયા... ખાસ કરીને સેન્ટ્રલ અને લિંબાયત ઝોનમાં સૌથી વધુ ફરિયાદ મળી...
 

ગુજરાત મોડલ નાપાસ! દેશના સૌથી સ્વચ્છ શહેરમાં ઇન્દોર જેવી સ્થિતિની ભીતિ, પાણીના 4659 સેમ્પલ ટેસ્ટમાં ફેલ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More