1 રૂપિયામાં મજૂરી કરનાર કચ્છના આ મહિલા આજે છે કરોડપતિ, વિદેશમાં પણ તેમની પ્રોડક્ટની ખૂબ ડિમાન્ડ, 300 મહિલાઓને આપે છે રોજગાર

pabiben rabari success story: આજે તમને એક એવી મહિલાની કહાની જણાવીશું જે માત્ર ચાર ધોરણ સુધી ભણેલા છે. જેમને બાળપણમાં એક ડોલ પાણી ભરવાનો 1 રૂપિયા મળતો હતો, પરંતુ આજે આ મહિલા કરોડપતિ બની ગયા છે.
 

 1 રૂપિયામાં મજૂરી કરનાર કચ્છના આ મહિલા આજે છે કરોડપતિ, વિદેશમાં પણ તેમની પ્રોડક્ટની ખૂબ ડિમાન્ડ, 300 મહિલાઓને આપે છે રોજગાર

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.

Read More